VIDEO / કરતારપુર કોરિડોર ઉદ્ઘાટન સમયે ઇમરાન ખાને સિદ્ધુને લઇ કહ્યું એવું કે વીડિયો થયો વાયરલ

PM imran khan asks about navjot singh sidhu

કોંગ્રેસ નેતા સિદ્ધુ શનિવારે કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પાકિસ્તાનના પીએમને સિકંદર ગણાવ્યા હતા. તો ઇમરાન ખાને પણ સિદ્ધુનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ