બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / વિશ્વ / Pilot in Myanmar lands plane without front wheels

મ્યાનમાર / પ્લેનનું આશ્ચર્યજનક લેન્ડીંગ, 82 યાત્રીઓ સહિત 7 ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ

vtvAdmin

Last Updated: 01:35 PM, 13 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યાનમાર એરપોર્ટ પર એક પ્લેન દુર્ઘટના ટળી છે. મ્યાનમાર એરપોર્ટ પર એક પ્લેન લેન્ડીંગ દરમિયાન પ્લેનના આગળના પૈડા જામ થઈ જતા પાયલટે પોતાની સૂજબૂઝ વાપરીને પ્લેનનું લેન્ડીંગ કર્યુ.

પાયલટે પાછળના બે પૈડાની મદદથી લેન્ડીંગ કર્યુ અને જ્યારે પ્લેન લેન્ડીંગ થયુ ત્યારે રન વે પર પ્લેનનો આગળનો ભાગ ઘસડાતા આગના તણખા પણ ઉડ્યા હતા. મ્યાનમાર નેશનલ એરલાઈન્સનું એક વિમાન યૂબી 103ના આગળના પૈડા જામ થયા હતા. તો પાયલટે પાછળના પૈડાની મદદથી પ્લેન લેન્ડીંગ કર્યુ.

આ ઘટનામાં 82 યાત્રીઓ અને 7 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો છે. ત્યારે આ પ્લેન લેન્ડીંગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, રશિયાની રાજધાનીમાં થોડા દિવસ અગાઉ જ એક પ્લેન લેન્ડીંગ દરમિયાન આગ લાગતા 41 લોકોનાં મોત થયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ