બાટલાની રામાયણ / ગુજરાતના આ જિલ્લામાં નથી મળતા રાંધણગેસના સિલિન્ડર, 66 ગામ વચ્ચે એક જ એજન્સી

People of Halwad taluka are suffering from shortage of gas cylinders

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના લોકો ગેસ સિલિન્ડરની અછતથી પરેશાન થઇ રહ્યા છે. હળવદ તાલુકાના 66 ગામો વચ્ચે એકમાત્ર ગેસ એજન્સી કાર્યરત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ