દંડ / 5 મોબાઇલ વૉલેટ કંપનીઓ પર લાગ્યો 6.10 કરોડ રૂપિયાનો દંડ

penalty imposed on five mobile wallet companies rbi

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના નિયમોનું ઉલ્લંઘન કરવા પર પાંચ મોબાઇલ વૉલેટ કંપનીઓ પર 6.10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. તેમાં સૌથી વધારે 3.05 કરોડનો દંડ વોડાફોન એમ-પૈસા પર લગાવવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ