લોન્ચ / જબરદસ્ત ડિઝાઈનવાળી Smartwatch આવી બજારમાં, પહેરતા અડધુ ગામ પૂછશે ક્યાંથી ખરીદી

pebble launched cosmos luxe smartwatch with best in class features colour amoled

પેબલે પોતાની બેસ્ટ સેલર કૉસમૉસ સીરીઝની નવી ઘડિયાળ કૉસમોસ લક્સને લૉન્ચ કરી દીધી છે. આ કલર ઑલવેજ ઑન ડિસ્પ્લેની સાથે ફીચર લોડેડ AMOLED સ્માર્ટવોચ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ