કેસ / ડૉ.પાયલ તડવીની થઇ હતી હત્યા? પોસ્ટમોર્ડમ રિપોર્ટમાં મળ્યા ગરદન પર ઇજાના નિશાન

payal tadavi death case mumbai doctor was murdered says lawyer after autopsy shows neck injury

મુંબઇમાં હોસ્ટેલના રૂમમાં મૃત્યું પામેલ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટૂ઼ડેન્ડ ડૉક્ટર પાયલ  તડવીની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમની ગરદન પર નિશાન મળ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 'મોતના અંતિમ કારણ' હેઠળ તેની ગરદન પર નિશાન બતાવાયા છે. તડવીના પરિવાર તરફથી રજૂ થયેલા વકીલ નીતિન સતપુતેએ આરોપ લગાવ્યો કે ઇજાના નિશાનથી જાણવા મળે છે, કે તડવીની હત્યા કરવામાં આવી, તેથી આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 302 હેઠળ મામલો નોંધવામાં આવે છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ