બેદરકારી / શું ફ્લાઈટમાં મુસાફરી કરવી જોખમી? આ ફ્લાઈટનો મુસાફર કોરોનાગ્રસ્ત નીક્ળ્યો, પ્રવાસ પુર્ણ થયા બાદ થઈ જાણ

passenger on chennai coimbatore flight of indigo tests coronavirus postive quarantined

કોરોના સામે લડી રહેલા દેશમાં લોકડાઉનને અમલમાં મુકવામાં આવ્યું છે. લગભગ 2 મહિના પછી ડોમેસ્ટિક ફ્લાઈટની સેવા શરુ કરવામાં આવી છે. ત્યારે અનેક સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. લોકો જેને પગલે થોડોક રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. ત્યારે હાલમાં ડોમેસ્ટિક ફ્લાઈટના મુસાફરને કોરોના પોઝિટિવ આવતા લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આ કેસ ચેન્નાઈથી કોઈમ્બતુરની ઈન્ડિગોની ફ્લાઈમાં આવ્યો છે. ત્યારે એર ઈન્ડિયાની દિલ્હી- લુધિયાણાની ફ્લાઈટમાં પણ એક પોઝિટિવ કેસ આવ્યો છે ત્યારે જાણો શું છે સમગ્ર હકિકત...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ