શૉકિંગ ન્યૂઝ! / પેશાબ કરવામાં પડી તકલીફ તો શખ્સે પેનિસમાં નાંખી દીધો 18 સેમી લાંબો તાર, થયા આવા હાલ

pakistani man put 18 cm long wire in his penis after problem in urinating

કેટલાંક લોકો શરીરમાં નાની-મોટી સમસ્યા થવાથી જાતે જ પોતાની સારવાર કરવામાં લાગી જાય છે. ઘણી વખત આ ઉપાય એટલા અસરકારક સાબિત થાય છે, તો અમુક વખત એવુ થાય છે કે એવા લોકોને લેવાના દેવા થાય છે. પાકિસ્તાનમાં એક આવો મામલો સામે આવ્યો છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ