મોબ લિંચિંગ / ધાર્મિક ટિપ્પણીના આરોપ બાદ પાકિસ્તાની શ્રમિકોએ શ્રીલંકન મેનેજરને ઢોર માર માર્યો, બાદમાં જીવતો સળગાવ્યો

Pakistan mob lynching pakistan sri lanka factory manager kill

પાકિસ્તાનથી એક મૉબ લિંચિંગની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. દેશના સિયાલકોટમાં ટોળાએ એક શ્રીલંકન નાગરિકની પહેલા માર માર્યો અને ત્યારબાદ જીવતો સળગાવી દીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ