'શિક્ષણ' ગેરહાજર / 1થી 8 ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 1 જ શિક્ષક, બીજા ફરકતા પણ નથી, શું આવી રીતે ભણશે ગુજરાત?

Only 1 teacher among 1st to 8th standard students in Rajkot district school

જેતપુર તાલુકાનું ચારણ સમઢીયાળા ગામ આમતો બધી રીતે આગળ કહી શકાય પરતું જો શિક્ષણની વાત કરવામાં આવે તો અહીં શાળામાં એક શિક્ષક દ્વારા ધોરણ 1થી8માં શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ