અમદાવાદ / અમદાવાદઃ પુરપાટ ઝડપે આવતી MLAની કારની અડફેટે સ્કૂટરચાલકનું મોત, કારચાલક ફરાર

One kill Hit and run incident Memnagar Ahmedabad

અમદાવાદમાં મેમનગરમાં સ્કુટર અને કારનો અકસ્માત થયો છે. કાર ફૂલ સ્પીડમાં આવતા સ્કુટર સાથે અથડાઈ હતી. જેમાં સ્કુટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઈજાગ્રસ્તને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માતના CCTV સામે આવ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ