હોંગે કામિયાબ / એક બિપીને કહ્યું 'અલવિદા' તો 319 'બિપીન' દેશ માટે એક સાથે ઉભા થયા

One Bipin said ‘goodbye’ then 319 ‘bipin’ stood together for the country

8 ડિસેમ્બરે  દેશે પોતાના વીર સપૂત CDS બિપીન રાવતને  તમિલનાડુના કુન્નૂર હેલિકોપ્ટર અકસ્માતમાં  ગુમાવ્યા. પરંતુ શનિવારનો દિવસ એવો રહ્યો કે.જ્યારે દેશને 319 નવા 'બિપીન' મળ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ