BIG NEWS / ઓમિક્રૉન વેરિયન્ટની તબાહી શરૂ: એક જ મહિનામાં 108 દેશો ઘમરોળ્યા, યૂરોપમાં ત્રાહિમામ

Omicron variant spread in 108 countries coronavirus cases in world

ઓમિક્રૉન વેરિયન્ટ દુનિયાભરમાં અત્યંત ભયંકર ઝડપે વધી રહ્યો છે. એક જ મહિનામાં આ વેરિયન્ટ દુનિયાના 108 દેશોમાં ફેલાઈ ગયો છે અને સત્તાવાર રીતે અત્યાર સુધીમાં દોઢ લાખ કેસ સામે આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ