મોંઘા મહેમાન / જામનગર-સુરત બાદ અમદાવાદનું ટેન્શન વધ્યું! લંડનથી વાયા દુબઈ ફ્લાઇટથી આવેલો ઓમિક્રોન શંકાસ્પદ

Omicron suspected patient arrives at Ahmedabad airport on a flight from London via Dubai

48 વર્ષીય પુરુષનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતાં મ્યુનિ.તંત્રમાં ખળભળાટઃ લંડનથી આવેલા દર્દીએ દુબઈથી અમદાવાદની ફ્લાઈટ પકડી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ