રિકૉલ / Ola એ પોતાના 1441 ઈ-સ્કૂટર્સ કર્યા રિકૉલ, જો તમે પણ ખરીદ્યું હોય જાણી લો કારણ

ola recalls 1441 units of electric two wheelers after fire incidents

થોડા મહિના પહેલા ધૂમધામપૂર્વક લોન્ચિંગ કર્યા બાદ હવે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરના 1441 યુનિટ્સ માર્કેટમાંથી પાછા મંગાવી રહી છે. કંપનીએ પુણેમાં 26 માર્ચે ઓલા સ્કૂટરમાં આગ લાગવાની ઘટના પર કહ્યું કે અત્યારે આ ઘટનાની તપાસ યથાવત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ