સુરક્ષા / NSA અજિત ડોભાલનાં પુત્રને અપાઇ ‘Z’ કેટગરી સિક્યોરિટી

NSA Ajit Doval's son Shaurya Doval gets VIP security cover

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલના પુત્ર શૌર્ય ડોભાલને ‘ઝેડ’ કેટગરીની સુરક્ષા આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે શૌર્ય પરના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તેમને ‘ઝેડ’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. શૌર્ય ડોભાલ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડી રહેલા ભાજપનાં ૧૦ ઉમેદવારોને પણ કેન્દ્ર સરકારે સીમિત સમયમર્યાદા સુધી સુરક્ષા પૂરી પાડી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ