બદલાવ / RBIએ શોપિંગના ટ્રાન્ઝેક્શનથી જોડાયેલા 2 મોટા નિયમો બદલ્યા, ગ્રાહકોને થશે ફાયદો

Now, pay without OTP RBIs new rule makes online digital payments easier

જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો તમારે 2000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન માટે વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી)ની જરૂર નહીં પડે. સાથે જ આરબીઆઈએ પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ (PPI-Prepaid Payment Instrument) પણ રજૂ કર્યો છે. જેમાં 10,000 રૂપિયા સુધીની શોપિંગ કરી શકાય છે. દેશની મોટી ઈ-કોમર્સ કંપનીઓ અને મોબાઈલ એપ ટ્રાન્ઝેક્શનમાં ઓટીપીની જરૂર નહીં પડે. આવું કરવા પાછળનું મુખ્ય કારણ ટ્રાન્ઝેક્શનને ઝડપી અને સુવિધાજનક બનાવવું છે. RBIએ બેંકોને ઓટીપી વિના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવાની મંજૂરી આપી દીધી છે. આ સુવિધા ત્યાં જ લાગુ થશે જ્યાં મર્ચેન્ટ કસ્ટમરને વેરિફાઈ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ