એક્શન / વાહન લઈને નીકળો તો આ નિયમ જાણી લેજો, ગુજરાત પોલીસ કરવા જઈ રહી છે સ્પેશ્યલ ડ્રાઈવ

Now be prepared to empty your pockets if you drive without a helmet or a seat belt in the car

જો તમે બાઈક કે કાર લઈની નીકળતા હોવ તો ચેતજો, ટુ વ્હીર ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેર્યુ હોય અને કાર હંકારતી વખતે સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો પોલીસ તમને સીધો દંડ ફટકરાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ