રિપેરિંગ / સુરતવાસીઓ થશે પરેશાન! પાણીને લઇને આગામી બે દિવસ માટે આવ્યાં માઠા સમાચાર

no water come in house for two days in surat

રાજ્યમાં હજી કાળઝાર ગરમીની શરૂઆત થઇ રહી છે ત્યાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. હાલ તંત્ર દ્વારા સુરત ખાતે 50 વર્ષ જૂની પાઇપ લાઇન બદલાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને લઇને બે દિવસ સુધી શહેરીજનોને પાણી માટે વલખા મારવા પડે તેવા ઘાટ જોવા મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ