અમદાવાદમાં મોટો રોયલ એમવી અગસ્તાની બાઈક લોન્ચ કરવામાં આવી છે. આ બાઈકની કીંમત 17 લાખથી શરૂ થાય છે. મૂળ ઇટાલિયન આંતરરાષ્ટ્રીયની હાઈ પ્રોફાઈલ સુપર બાઈક છે. એમવી અગસ્તાએ કાયનેટીક ગ્રુપ સાથે જોડાણ કરીને લોન્ચ કરવામાં આવી છે.
આ બાઇક 30 મિનીટમાં 200 કિલોમીટરની સ્પીડ ધરાવે છે. લોન્ચ થતાની સાથે જ 5 લોકોએ બુક કરાવી લીધું છે. હવે અમદાવાદમાં લોન્ચ કર્યા બાદ ચેન્નાઈ બેંગ્લોર દિલ્હી અને મુબઈમાં પણ અગામી સમયમાં લોન્ચ કરવામાં આવશે.