વિવાદ / ન્યૂયોર્કના ડૉકટરને એવો કર્યો દાવો કે Appleની સ્માર્ટ વોચ ફસાઈ વિવાદમાં

New York doctor sues Apple over watch's heart monitoring technology

એપલની સ્માર્ટવોચ દુનિયાભરમાં પોપ્યુલર છે. ખાસ કરીને તેની હાર્ટ મોનિટરિંગ ટેકનોલોજી દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. ઉપરાંત તેનો ડેટા સ્ટડી માટે પણ ઉપયોગી છે. જોકે આ ટેકનોલોજીએ અત્યારે તો એપલ કંપનીને મુસીબતમાં મુકી છે. ન્યુયોર્ક યુનિવર્સિટીના કાર્ડિયોલોડિસ્ટ ડો. જોસેફ વીસલે એપલ સામે કાનુની દાવો કર્યો છે. જેમાં આક્ષેપ કરવવામાં આવ્યો છે કે એપલની વોચમાં આર્ટિયલ ફ્રિબ્રિલેશન (હદયના અનિયમિત ધબકારા) ડિટેકટ કરવાની ટેકનોલોજીમાં પેટન્ટનો ભંગ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ