ટેકનોલોજી / ફેક ન્યુઝ પર લગામ માટે નવું ડિવાઈસ ; ચકાસશે તથ્યો આર્ટીફીશ્ય્લ ઈન્ટેલીજન્સની મદદથી

New device to stop spreading fake news utilizes artificial intelligence

ફેક ન્યુઝ એટલે કે બનાવટી સમાચારથી દેશમાં મોબ લીન્ચિંગ, તોફાનો, નફરત ફેલાય છે. આ સમસ્યાના સમાધાન માટે હવે કેનેડાની વાટરલુ યુનિવર્સિટીના સંશોધકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતું એક નવું ડિવાઇસ તૈયાર કર્યું છે જે સમાચારોને જોઇને જાણી શકશે કે આ સમાચાર સાચા છે કે ખોટા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ