સંશોધન / વૈજ્ઞાનિકોએ એવી બેન્ડેજની શોધ કરી કે લગાડતાં જ ફ્રેક્ચર પણ ઠીક થઈ જશે

new bandage made by new york researches which even cures fracture

ન્યૂયોર્કના સંશોધકોએ એક એવી બેન્ડેજ વિકસાવી છે, જે ફ્રેક્ચરના સ્થાન પર શરીરના સ્વયંથી ઉપચાર કરનાર અણુઓને એક કરે છે. આ સંશોધન પ્રાકૃતિક ચિકિત્સા પ્રક્રિયાને ઝડપી કરીને નવી રીતને જન્મ આપી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ