વેબ સિરિઝ / નેટફ્લિક્સ પર જોવામાં આવે છે સૌથી વધુ ફિલ્મો

netflix is the most visited platform for watching films and web series

આ વધતા ડિજિટલની જ અસર છે કે હવે મોટાં બેનરો પણ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા લાગ્યાં છે. તેના પર પ્રસારિત થતી સામગ્રીને દરેક વ્યક્તિ માણે છે. તેમાંથી એક છે વેબ સિરીઝ, જેણે છેલ્લા એક-બે વર્ષમાં મનોરંજનની પરિભાષા બદલી દીધી છે. તેનું એક કારણ એ પણ છે કે તેની પર પ્રસારિત થતી કહાનીઓની સાથે ઘણા પ્રકારના પ્રયોગો થઇ રહ્યા છે અને નવા કન્ટેન્ટે દર્શકો સામે એક વિકલ્પ પણ રાખ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ