જાહેરાત / વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: NEET-JEEની પરીક્ષાઓની તારીખો જાહેર, જુલાઈ-ઓગસ્ટમાં લેવાશે

NEET JEE mains examination date announcement hrd ministry

કોરોના સંકટના કારણે હવે National Eligibility Cum Entrance Test (NEET) ની પરીક્ષા 26 જુલાઈએ થશે. આ સાથે જ Joint Entrance Examination (JEE) મેઈન્સની પરીક્ષા 18 જુલાઈથી 23 જુલાઈની વચ્ચે થશે. અને સાથે જ JEE એડવાન્સની પરીક્ષા હવે ઓગસ્ટમાં થશે. આ જાહેરાત માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ