Tokyo Olympic 2020 / પાનીપતે પાણી દેખાડી દીધું... જ્યારે પ્રધાનમંત્રી મોદીએ મજાકના ઢંગમાં નીરજ ચોપડાને ફોન પર કહ્યું

neeraj chopra gold medal olympics pm modi talk going

ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને ફોન કરીને અભિનંદન આપતા પીએમ મોદીએ જણાવ્યું કે આખરે પાનીપતે પાણી દેખાડી દીધું. નીરજ ચોપડા મૂળ હરિયાણાના પાણીપતનો રહીશ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ