VIRAL / નવા હેરકટ પછી નીના ગુપ્તાએ કરી ગૂગલને રિકવેસ્ટ, કહ્યુ - ' હવે તો નાની ઉંમર લખો'

Neena Gupta wins Internet with new haircut but her caption takes the cake

બોલિવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાની ફિલ્મ પંગા તાજેતરમાં જ રિલીઝ થઇ. ઓડિયન્સે ફિલ્મમાં નીના ગુપ્તાની એક્ટિંગના ખૂબ જ વખાણ કર્યા. હવે પોતાના આગામી પ્રોજેક્ટ્સ પહેલા નીના ગુપ્તાએ પોતાના ફેન્સની સાથે એક ફોટો શૅર કરી છે. આ ફોટો શૅર કરતા નીના ગુપ્તાએ ગૂગલને ઓછી ઉંમર બતાવવા માટે રિકવેસ્ટ કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ