મિશન / Chandrayaan-2 ને લઇને NASA તરફથી મળ્યા મોટા સમાચાર, 'તો ટૂંક સમયમાં વિક્રમ લેન્ડર વિશે...'

NASA to make another attempt to locate Vikram lander

ભારતીય ઈસરોનું ચંદ્રયાન-2ને ચંદ્રમાં મોકલવામાં આવ્યું ત્યારે વિક્રમ લેન્ડરનો અંત સમયે સંપર્ક તૂટ્યો હતો. ત્યારે હવે અમેરિકી અંતરિક્ષ સંસ્થા નાસાએ વિક્રમ લેન્ડરની કોઈ માહિતી મળે તેવી આશા વ્યક્ત કરી છે. કારણ કે નાસાનો લૂનર રિનેસો ઓર્બિટર એ જગ્યાની ઉપરથી પસાર થશે કે જ્યાંથી ભારતીય વિક્રમ લેન્ડરનો સંપર્ક તૂટ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ