બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / narendra modi targets mamta banerjee tmc and congress in west bengal

ચૂંટણી 2019 / મોદી બોલ્યાં, "જો PM પદની બોલી લાગતી હોત ને તો મમતા અને કોંગ્રેસ..."

Last Updated: 05:38 PM, 23 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્વિમ બંગાળમાં રેલી દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો નિલામીથી પ્રધાનમંત્રી પદ મળે છે તો કોંગ્રેસ અને ટીએમસીએ જે પૈસા એકત્રિત કર્યા છે એને લઇને નિલામીમાં પહોંચી જતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પશ્વિમ બંગાળના આસનસોલમાં એક રેલીને સંબોધિત કરતાં મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યા. મોદીએ કહ્યું કે મુઠ્ઠી ભરીને સીટો પર ચૂંટણી લડીને મમતા બેનર્જી પ્રધાનમંત્રી બનવા ઇચ્છો છો. મોદીએ આગળ કહ્યું કે ઑક્શનથી પ્રધાનમંત્રીનું પદ મળતું હોત તો દીદી અને કોંગ્રેસે જે માલ એકત્રિત કર્યો છે, એ જ લઇને ઑક્શનમાં આવી જાત.
Image result for mamata banerjee and modi
મોદીએ કહ્યું, 'સ્પીડ બ્રેકર દીદીનું મૉડલ તૉણમૂલ ટોળાબાજી ટેક્સ પર આધારિત છે. એનું મૉડલ કોલ, બાલૂ, આયરન અને જમીન માફિયા પર આધારિત છે.' એમનું મૉડલ છે કે પહેલા ઘૂંસણખોરીને આવવાનો રસ્તો આવો અને પછી બંગાળમાં સંસાધનોમાં એમને લૂટનો ભાગ આપો.' પીએમ મોદીએ એવું પણ કહ્યું કે ટીએમસીની આજે એવી સ્થિતિ થઇ ગઇ છે કે રેલીઓમાં લોકો આવી રહ્યા નથી તો વિદેશોથી ફિલ્મી કલાકાર બોલાવવા પડી રહ્યા છે. 
Related image
ટીએમસી સરકાર અને મમતા બેનર્જી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આજે ટીએમસીની સરકાર ગોટાળાના વિષયમાં કોંગ્રેસને પૂરી ટક્કર આપી રહી છે. ભ્રષ્ટાચાર હોય કે ક્રાઇમ, આ બે એવી ચીજો છે, જે દરરોજ થઇ રહી છે. બાકી દરેક ચીજ માટે સ્પીડ બ્રેકર દીદી તો છે જ'

સંકળાયેલા મુદ્દાઓ

Loksabha Election 2019 Narendra Modi TMC WestBengal congress mamta banerjee Lok Sabha Elections 2019
vtvAdmin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ