આતંકવાદ / લશ્કર- એ -તોયેબાએ મુંબઈમાં ફરી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી શરત મુકતા કહ્યું કે...

mumbai metro five  star hotels in mumbai receive bomb threat from lashkar-e-taiba

લશ્કર - એ- તોયેબાએ ફરી એકવાર હુમલાની ધમકી આપી છે. ફરી એક વાર મુંબઈને નિશાનો બનાવવા માટે લશ્કર-એ - તોયેબા તૈયારી કરી રહ્યું છે. આતંકવાદી સંગઠને ધમકી આપી છે કે 100 બિટકોઈન આપો નહીંતર મુંબઈ અને તેની હોટેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

Loading...