IPL 2022 / આજે ગ્રાઉન્ડ પર રમવા ઉતરશે તેંડુલકર? IPL ની સૌથી રોમાંચક મેચનું સૌથી મોટું સસ્પેન્સ

mumbai indians vs delhi capitals predicted xi ipl 2022 will arjun tendulkar make his ipl debut

ઈન્ડિયન પ્રીમિયર લીગના 15મી સિઝનના સૌથી રોમાંચક મુકાબલો આજે એટલેકે શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે રમાશે. અર્જુન તેંડુલકર મુંબઈ તરફતી ડેબ્યુ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ