મુંબઇ / કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલની હાજરીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું શાસન રત્ન એવોર્ડથી સન્માન

Mumbai : CM Vijay rupani honoured with shasanratna award

મુંબઇમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને શાસન રત્ન એવોર્ડથી સન્માનીત કરાયાં છે. શ્રીમદ રાજચન્દ્ર મિશનના સંસ્થાપક ગુરૂદેવ રાકેશભાઇના હસ્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીને શાસન રત્ન એવોર્ડથી સન્માનીત કરાયાં છે. ધરમપુરના એનીમલ નર્સિંગ હોમનું વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ