VIDEO / મુકેશ અંબાણીએ પૌત્રીનું કર્યું ગ્રાન્ડ વેલકમ, 32 વાહનોના કાફલા સાથે હોસ્પિટલથી ઘરે પહોંચ્યા આકાશ-શ્લોકા

Mukesh Ambani gives grand-daughter a grand welcome, arrives home from hospital with a convoy of 32 vehicles Akash-Shloka

આકાશ અને શ્લોકા અંબાણી ફરી એકવાર માતા-પિતા બન્યા છે. અંબાણી પરિવાર અને મહેતા પરિવારે નવા મહેમાનનું ધામધૂમથી સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ