ખૂબ જ ઉપયોગી છે સ્માર્ટફોન્સના આ સિક્રેટ કોડ્સ, જાણો તમે પણ

By : juhiparikh 07:17 PM, 04 February 2019 | Updated : 07:17 PM, 04 February 2019
ઘણા લોકો એન્ડ્રોઇડ ફોન યૂઝ કરે છે  અને ઘણા એવા પણ છે જેમને iphone વિના ચાલતુ નથી. સ્માર્ટફોનને ઘણા કામ એકદમ સરળ બનાવી દીધા છે. ફોન કૉલથી લઇને પેમેન્ટ કરવા સુધીના કામ ખૂબ સરળતાથી કરી શકાય છે. આને જ ધ્યાનમાં રાખીને આજે અમે તમને સ્માર્ટફોનના એવા કેલાટક સિક્રેટ કૉડ્સ વિશે જણાવી રહ્યા છીએ જે તેમને ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. 

iPhone યૂઝર્સ માટેના સિક્રેટ કોડ્સ:

*#06# : ફોનના IMEI નંબર દેખાડે છે. 

*33*# : આઉટગોંઇગ કૉલ બંધ કરે છે. ચાલુ કરવા માટે *33*# ડાયલ કરો.

*3370#: EFR કોડિંગને શરૂ કરે છે. આનાથી કોમ્યુનિકેશનની ક્વૉલિટી સારી થાય છે પણ બેટરી લાઇફ ઓછી થાય છે. આ ફંક્શનને બંધ કરવા માટે *3370# ડાયલ કરો. 

*#5005*7672# : કરન્ટ પ્રોવાઇડરને સર્વિસ સેન્ટરનો નંબર દેખાડે છે.

એન્ડ્રોઇડ યૂઝર્સ:

*#06# : ફોનના IMEI નંબર દેખાડે છે. 

#31# “Phone Number” : આઉટ ગોઇંગ કૉલમાં તમારા નંબરને છૂપાવી દે છે. 

*#*#4636#*#*: 
વાઇફાઇ સિંગ્નલ, બેટરી, યૂઝેસ સ્ટેટસ્ટિક અને અન્ય જાણકારીઓ દેખાડે  છે.

*#*#7780#*#*:
હાર્ડ રી-સેટ, માત્ર એપ્લિકેશનને ડિલીટ કરી ફેક્ટરી સેટિંગ્સમાં લઇ જાય છે. 

ઇન્ડિવિઝ્યૂઅલ સિક્રેટ કોડ્સ:
*#0011# : સેમસંગ ગેલેક્સી માટે સર્વિસ મેન્ય .. 

*#*#4636#*#* : સીક્રેટ મેન્યૂ મોટોરોલા માટે Recent Story

Popular Story