આગાહી / હજુ 3 દિવસ ઉનાળામાં જામશે ચોમાસુ, આજે પણ મેઘરાજાની આ જીલ્લાઓમાં ધમાકેદાર એન્ટ્રી, ઉનાળુ પાકને ભારે નુકશાન

Monsoon will arrive in summer for 3 more days, even today Meghraja's grand entry in these districts,

ચાર દિવસથી રાજ્યમાં અવિતર મેઘમહેર યથાવત છે. હવામાન વિભાગ દ્વારા હજુ 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારો, ડાંગ તેમજ સાબરકાંઠામાં મેઘ મહેર થવા પામી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ