વરસાદ / આગાહી: 3 દિવસ ગુજરાતમાં ચોમાસું જામશે, જાણો કયા દિવસે કયો જિલ્લો થશે જળબંબોળ

monsoon 2020 rain in Gujarat weather forecast for july 2020

ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારો માટે પણ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ગઈકાલથી જ રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. હજુ આજે આવતી કાલે અને પરમદિવસે ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ