હવામાન / આગાહી: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના આ વિસ્તાર થશે જળબંબોળ

monsoon 2020 rain in Gujarat weather forecast for five days

ગુજરાતમાં હાલ ચોમાસું ચાલી રહ્યુ છે ત્યારે શ્રાવણ માસમાં હવે વરસાદની હેલી થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ