EXCLUSIVE / મેઘતાંડવ : 50 લાખ હૅક્ટર જમીન નદીઓમાં ફેરવાઈ હોવાની ભીતિ, ખેડૂતોના આ પાકને સૌથી વધુ નુકસાન

monsoon 2020 rain in Gujarat flood Farmer loss crop rain drain crop

ચોમાસાને ધ્યાનમાં રાખએ તો અત્યારે વરસાદની લા-નીનો પેટર્ન જોવા મળી રહી છે જેને પગલે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતોને આ વખતે પણ ખેતીમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 50 લાખ હેક્ટરમાં ખરીફ પાકના વાવેતર પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ