હવામાન / આગામી 3 દિવસ ગુજરાતમાં આકાશી આફતની આગાહી: આ વિસ્તારોમાં તોફાની મેહૂલો મચાવશે તાંડવ

monsoon 2020 rain in Gujarat 3 day weather forecast for heavy rain

ગુજરાતમાં આગામી 3 દિવસ માટે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદીની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈથી 9 જુલાઈ સુધી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. 11 જુલાઈ સુધી વરસાદની આગાહી છે પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ