બેદરકારી / જુઓ તસવીરોમાં અમદાવાદના હાલ બેહાલ, ક્યાંક પાણી ભરાયા, ક્યાંક વૃક્ષો ધરાશાયી અને ક્યાંક ફસાયા વાહનો

monsoon 2020 rain in Ahmedabad pothole in city

ચોમાસુ બેસતા જ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જોકે પ્રથમ વરસાદે જ AMCની પોલ ખોલી નાખી છે. રસ્તા પર પાણી ભરાયા અને રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. માનવ મંદિર પાસે રસ્તો બેસી જતા ક્રેન ફસાઈ હતી. ભારે વરસાદથી માનવ મંદિર પાસે રોડ બેસી ગયો હતો. મેટ્રો બ્રિજના નીચે રોડ બેસી જતા ઘટના બની હતી. નજીવા વરસાદમાં જ રસ્તા પર ખાડા પડ્યાં છે. AMCની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખુલી ગઇ છે. AMC અમદાવાદના રસ્તાઓની હાલત જૂએ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ