ટીકા / દશેરા પર કારણ વગર ટ્રોલ થયો શમી: શ્રીરામની તસવીર શેર કરવા પર કટ્ટરપંથીઓ ભડક્યા

mohammad shami targeted over his social media post wishes on dussehra

ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયામાં દશેરાની શુભકામના આપી છે. જેને કારણે તેઓ કટ્ટરપંથીઓના નિશાને આવી ગયા છે. સોશિયલ મીડિયામાં અમુક યુઝર્સે તેમના આ ટ્વિટને ધર્મ સાથે જોડીને તેમને ખરુ-ખોટુ કહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ