તમારા કામનું / કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકાર તરફથી મળી શકે છે વધુ એક ભેટ, જાન્યુઆરીમાં થશે જાહેરાત

modi govt may increase central govt employee hra in january 2022 7th pay commission

કેન્દ્ર સરકાર એક વખત ફરી કર્મચારીઓને ખુશ કરી શકે છે. સરકાર જાન્યુઆરી 2022ની શરૂઆતમાં હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) વધારવાની જાહેરાત કરી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ