સ્કીમ / મોદી સરકારે આ રાજ્યોમાં શરૂ કરી નવી સ્કીમ, આટલા રાશનધારકોને મળશે ફાયદો

modi government start rice fortification pilot project in each district of 15 states

કેન્દ્રીય ઉપભોક્તા કેસ ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે (NFSA)ના લાભાર્થીઓને પોષક તત્વો યુક્ત ચોખા મળે તે માટે સરકારે 15 રાજ્યોને દરેક જિલ્લામાં રાઈસ ફોર્ટિફેકેશનની પાયલટ યોજના શરૂ કરી છે. તેના આધારે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક ખાસ જિલ્લામાં પૌષ્ટિક ચોખાનું વિતરણ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના આધારે દેશના લગભગ 81 કરોડ રાશન કાર્ડ ધારકોને સસ્તુ અનાજ આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ