BIG NEWS / મોદી સરકારે Work From Home માટે નવા નિયમોની કરી જાહેરાત, એક વર્ષ સુધી કરી શકાશે કામ, જાણો ડિટેલ્સ 

Modi government announced new rules for Work From Home

વાણિજ્ય મંત્રાલય અનુસાર, કુલ કર્મચારીઓમાંથી 50 ટકાને ઘરેથી કામ કરવાની સુવિધા આપવામાં આવી શકે છે. જેમાં યુનિટના કોન્ટ્રાક્ટ કામદારોનો પણ સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ