મોટા સમાચાર / મોદી કેબિનેટમાં કૃષિ કાયદા રદ્દ કરવાના પ્રસ્તાવને મંજૂરી, હવે સંસદમાં જશે બિલ

Modi Cabinet approves proposal to repeal agriculture law, bill to go to Parliament now

દિલ્હીમાં મોદી સરકારની કેબિનેટ બેઠકમાં કૃષિ કાયદાને પરત લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી 29 નવેમ્બરનાં રોજ શરૂ થઈ રહેલા સંસદનાં શિયાળુ સત્રમાં આ બિલને પરત કરવાનાં નિર્ણયને મૂકવામાં આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ