બાપ રે બાપ ! / મોડલે પહેલા પોતાની સાથે જ કર્યા લગ્ન, હવે કરવા જઈ રહી છે એવું કે જાણીને માથું પકડી લેશો

model who married herself to get divorce 90 days later as she met someone else

કોઈ પુરૂષ પસંદ ના આવતા 33 વર્ષીય મૉડલ ક્રિસ ગૈલેરાએ ચાલુ વર્ષેં સપ્ટેમ્બરમાં પોતાની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હવે તે પોતાની સાથે છૂટાછેડા લેવા માંગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ