Black Hole / વિશ્વાસ ન બેસે તેવી ઘટના! 1000 વર્ષ બાદ ફરીવાર બ્લેક હોલમાંથી બહાર આવી રહી છે આવી વસ્તુઓ

 milky way supermassive black hole has spots blowtorch like jet nasa says

નાસાએ કહ્યું કે,સામાન્ય રીતે બ્લેક હોલ તેની અંદર તમામ પ્રકારની સમાગ્રી ખેંચી લે છે, પરંતુ સેજીટેરીયસ એ નામના બ્લેક હોલમાં લીકેજના કારણે હાઈડ્રોજન ભરેલા વાદળોની રચના થાય છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ