કિસ્સો / માધવપુરઃ યુવકના ખીસ્સામાં મોબાઇલ થયો બ્લાસ્ટ, યુવકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો

MI Mobile phone blasts in man’s pocket in Madhavpur porbandar

આજના જમાનામાંમાણસ માત્ર માટે જીવન જરૂરી બની ગયેલ યંત્ર એટલે મોબાઇલ છે. મોબાઇલ અનેક રીતે ઉપયોગી થાય છે. સરળતાથી અનેક કામો તમે મોબાઇલથી કરી શકો છો. ત્યારે આ મોબાઇલ જોખમી પણ સાબિત થાય છે. પોરબંદરના યુવક સાથે કંઇક આવી ઘટના બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ