પેકેજ / કોંગ્રેસની જે યોજનાને બંધ કરવાનું વિચારતી હતી મોદી સરકાર, તેનાથી જ હવે શ્રમિકોનું પેટ ભરશે

 Mgnrega Will Help Migrant Labour Feeding says Finance Minister Nirmala Sitharaman

કોવિડ-19ના ચક્કરમાં શહેરોમાંથી રોજગારી ગુમાવીને પોતાના વતન તરફ ભાગી રહેલા શ્રમિકોને રોજગારી આપવા માટે આજે ફરી એકવાર મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના(મનરેગા) પર વિશ્વાસ મુક્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ