ભ્રષ્ટાચાર / મનરેગા કૌભાંડ: રીટાયર્ડ શિક્ષકો અને સગીર બાળકના નામે જોબકાર્ડ બનતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો

mgnrega scam in kheda gujarat

ગુજરાતમાં એત તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે ત્યારે હવે ખેડાના ભલાડામાં પણ એક કૌભાંડ સામે આવ્યુ છે. રીટાયર્ડ શિક્ષકો અને સગીર બાળકના નામે જોબકાર્ડ બનતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ